શનિવાર, 17 જુલાઈ, 2010

યાદ છે તને..

હું ડુબ્યો હતો ,તારા નયનો માં યાદ છે તને?
મદહોશ થયો તો આ હાસ્ય માં,
નીતરતી નીરસ્તા ચહેરા પર
હવા ચાલીને ,ઊડતી તારી લટ
મદહોશ બનાવી જાય,કેમ રહી શકાતુ.
હવા ને મેં પણ કહ્યુ હતુ કે...
એક સંદેશ છે.
મોકલવો છે.
સમજી ગઈ એ ,હળવેક થી તમારા ગાલ પર
પ્રસરી ગઈ એ.
લાગ્યુ તને કે કંઈ થયુ આ દિલ પર
પણ એ કંઈ નહી
હતુ વાવેતર નું એક બીજ
ફુટશે અંકુર આશ લઈ ને બેઠો છું,હજીયે..
આજે થોડી યાદ આવી ગઈ
ના હતી છતા પણ હા આવી ગઈ..
રવિ પાઘડાળ (સ્મિત)

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

રવિભાઇ વગર શબ્દો બોલે કાઇ નવુ જ કહિ જાય ચે.
પ્રેમ ના શબ્દો ને વગર બોલે સભળાય તે જ સત્ય પ્રેમ કેહવાય છે. ખુબ ખુબ અભિનંદન