મારા મિત્રો હુ કોઇ કવિ નથી, લેખક નથી,
પણ હુ કોણ છુ, તે મને ખબર નથી.
મંગળવાર, 13 જુલાઈ, 2010
તમારી કવિતા
વિચારુ છુ તમારી પર કોઇ કવિતા લખુ. વિચારુ છુ તમારી પર કોઇ કવિતા લખુ. પણ વિચારો ન આ વંટોળો માં, હું પણ અટવાઈ રહયો. અંતે જવાબ આપ્યો વિચારો એ. તમારી જેવી કવિતા પર, હું શું કવિતા લખું??? રવિ પાઘડાળ (સ્મિત)
1 ટિપ્પણી:
સુપર
ટિપ્પણી પોસ્ટ કરો